STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

છેતરાઈ ગઈ છું

છેતરાઈ ગઈ છું

1 min
194

કોઈના બે મીઠા શબ્દોથી હું છેતરાઈ ગઈ છું,

ઓલા કાપડની જેમ હું પણ વેતરાઈ ગઈ છું,


પીડા વ્યથા દુઃખ એના થકી જ મને મળ્યું

જેના હૈયે ધડકન બની કોતરાઈ ગઈ છું,


પ્રેમ હતો જેના માટે એ જ ઘા આપી ગયા,

દુઃખ મને એનું કે એના થકી જ ખોતરાઈ ગઈ છું,


જીવન જેના માટે જીવી રહી છું,

એનાં જ હાથે સોનું બની ટીપાઈ ગઈ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy