STORYMIRROR

Ranjitbhai Boricha

Children

3  

Ranjitbhai Boricha

Children

છેલ છોગાળા

છેલ છોગાળા

1 min
161

મારે 

રે'વું મુક્ત

કુદરત સંગે

અવનવા અનુભવે

વનરાઈનો ખોળો ખૂંદવા

નદીઓને નાળા ડુંગરોના ગાળા

વડીલોની સાથે ઘૂમીએ છેલ છોગળા

બચપણના દિવસો વીતે રૂડા ને રૂપાળા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children