STORYMIRROR

Dipal Upadhyay

Inspirational Tragedy

3  

Dipal Upadhyay

Inspirational Tragedy

છે....

છે....

1 min
13.7K


શૂન્યમાંથી કોઈ સર્જી જાય છે,

રોજ નવનિર્માણ મારુ થાય છે.

આગ સાથે હું રમું છું પ્રેમથી,

તે છતાંયે જો હૃદયમાં લાય છે.

અશ્રુ સંગે એક ભીનો હાથ છે,

ક્યાંક એમાં જિંદગીની દાય છે.

ધડકનોને મેં જતનથી સાચવી,

ઈશ તારી કૈંક એમાં રાય છે.

ફૂલની ફોરમ ન મળશે જો હવે,

હા, કદાચિત બાગની એ હાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational