Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Dipal Upadhyay

Inspirational


3  

Dipal Upadhyay

Inspirational


એ માણસ ક્યાં ગયો ?

એ માણસ ક્યાં ગયો ?

1 min 13.3K 1 min 13.3K

ભીડમાં ભળતો એ માણસ ક્યાં ગયો?

મન મુકી મળતો એ માણસ ક્યાં ગયો?

ક્યાં ગયો આકાશ જેવું વિસ્તરી,

ખાલી નીકળતો એ માણસ ક્યાં ગયો? 

કેટલા ઝખ્મો લઈ જીવતો હતો !

રક્ત નિંગળતો એ માણસ ક્યાં ગયો?

સર્પની માફક સ્મરણમાં સળવળે, 

સ્થિર ખળખળતો એ માણસ ક્યાં ગયો? 

ગાઢ અંધારાંને ઓગાળી શકે, 

એવો ઝળહળતો એ માણસ ક્યાં ગયો?


Rate this content
Log in

More gujarati poem from Dipal Upadhyay

Similar gujarati poem from Inspirational