I'm Dipal and I love to read StoryMirror contents.
ગઝલની આ સરિતા આપની વ્હેતી, હવે નદી અધવચમાં છે ખૂટી જલન ચાલ્યા ગયા. ગઝલની આ સરિતા આપની વ્હેતી, હવે નદી અધવચમાં છે ખૂટી જલન ચાલ્યા ગયા.
એ અહીંથી ત્યાં સુધી પ્હોંચી ગયા, પગને બીજે ક્યાં જવાનું હોય છે ? એ અહીંથી ત્યાં સુધી પ્હોંચી ગયા, પગને બીજે ક્યાં જવાનું હોય છે ?
એક પ્રિયતમાની ચાહના છે કે તેનો પ્રિયતમ તેણે કોઈ પણ નામે પોકારી શકે છે, પ્રાંસ રચના સાથેની એક સુંદર ગ... એક પ્રિયતમાની ચાહના છે કે તેનો પ્રિયતમ તેણે કોઈ પણ નામે પોકારી શકે છે, પ્રાંસ રચ...
ધરાની ઉપર તો મેં જોયા છે વાદળ, હવે જોવું છે કે શું વાદળ ઉપર છે. ધરાની ઉપર તો મેં જોયા છે વાદળ, હવે જોવું છે કે શું વાદળ ઉપર છે.
છુપાવા માંગતાં હોઈએ, એ વાત કડી છુપાતી જ નથી, એક સુંદર ગઝલ છુપાવા માંગતાં હોઈએ, એ વાત કડી છુપાતી જ નથી, એક સુંદર ગઝલ
ખીલવા માટે ઋતુઓનો સહારો જોઈએ, સાંભળ્યું છે ? ફૂલ ખીલતું હો કદી ફાગણ વિના ? ખીલવા માટે ઋતુઓનો સહારો જોઈએ, સાંભળ્યું છે ? ફૂલ ખીલતું હો કદી ફાગણ વિના ?
માનવીનું મન પત્ગીયા જેવું ચંચળ હોય છે, એક સુંદર પ્રાંસવાળી ગઝલ રચના માનવીનું મન પત્ગીયા જેવું ચંચળ હોય છે, એક સુંદર પ્રાંસવાળી ગઝલ રચના
કેટલા ઝખ્મો લઈ જીવતો હતો ! રક્ત નિંગળતો એ માણસ ક્યાં ગયો? કેટલા ઝખ્મો લઈ જીવતો હતો ! રક્ત નિંગળતો એ માણસ ક્યાં ગયો?
જે સતત મારી જ સાથે રહી મને શ્વસતું રહ્યું, મારી ભીતરમાં પ્રગટ સહવાસ જેવું કોણ છે. જે સતત મારી જ સાથે રહી મને શ્વસતું રહ્યું, મારી ભીતરમાં પ્રગટ સહવાસ જેવું કોણ છ...
દેવીને પ્રત્યક્ષ જોઉં કઈ રીતે, મેં તને ધારી દુલારી દીકરી. દેવીને પ્રત્યક્ષ જોઉં કઈ રીતે, મેં તને ધારી દુલારી દીકરી.