Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dashrathdan Gadhavi

Abstract Fantasy Inspirational

3  

Dashrathdan Gadhavi

Abstract Fantasy Inspirational

ચાર્જર મળતું નથી

ચાર્જર મળતું નથી

1 min
219


કેમ મીલાવું તાર

ચાર્જર મળતું નથી,

જીવન શકિત થઈ છે હાસ્

ચાર્જર મળતું નથી,


કઈ કંપનીનું પ્રોડક્શન આ કાયા ? 

કેવા હાડવેર, સોફટવેર પે'રાયા... 

ફરી વળ્યો દર દ્વાર.. 

ચાર્જર મળતું નથી,


ઝીરો ટકામાં પણ આશા મળવાની, 

સો ટકા છે ઉમેદ, ઊર્જા ભરવાની.. 

એ નથી, બીજાની ભરમાર,

ચાર્જર મળતું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract