Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangita Dattani

Tragedy Others

4.3  

Sangita Dattani

Tragedy Others

ચાંદની રાત

ચાંદની રાત

1 min
214

અચાનક ચાંદ આવ્યો ને 

આવી ચાંદની યાદ,

પૂનમની બર્ફીલી રાત આવી, 

ઠંડીમાં ફૂંકાતી ફરી, 

ચાંદ તારી યાદ આવી,

તરફડતી હતી જન્મ લેવા કૂખે,

બર્ફીલી એ રાત હતી.

ઠંડીમાં ધ્રૂજતી એ સવાર પડી, 

ને દોડી મા જન્મ દેવા,

ચેન ન'તું માને જન્મ પૂર્વે તારા,

બર્ફીલી સવાર થતાં;

જન્મ થતાં મળવા આતુર એકબીજાને,

ડોક્ટરો નર્સની દોડાદોડ જોતાં લાગ્યું,

થયું છે કંઈક ખોટું,

દર્દનો વંટોળ ભીતરે ચડ્યો, 

હૃદય દુ:ખે હિલોળા ખાય,

વિરહ વેદના વસમી ચાંદ કેરી, 

અમથી ન જીરવાય !

મારી પાંપણેથી ખર્યું મોતી

ને ચાંદની તું ઝીલવા આવી,

ખોબો ભરી !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy