STORYMIRROR

Hemisha Shah

Romance

3  

Hemisha Shah

Romance

ચાંદની રાત

ચાંદની રાત

1 min
898

પ્રીતમ પ્રીત ને ચાંદની રાત, 

કરવી હે આજે પ્રેમ ભરી વાત, 


કહે આજે વાદળ ને રહે થોડો ઑરો, 

આવશે આજ રાત પ્રીતમ મોરો,


વાદળીયે ના છુપાય, 

આજે તારલા સંગ ચાંદ, 

કરવી છે આજે પ્રેમ ભરી વાત. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance