STORYMIRROR

Parag Pandya

Romance Tragedy

3  

Parag Pandya

Romance Tragedy

બુસોકુસેકીકા-- ચુપકીદી

બુસોકુસેકીકા-- ચુપકીદી

1 min
175

કોશિશ કરી

સૌને ખુશ કરવા,

અજાણ્યાં ખુશ

થયાં, ને પરિચિત

નાખુશ ! ચુપકીદી

જ બહેતર હતી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance