બોલીવુડ
બોલીવુડ
બુલડોઝર વાહ ફરી વળ્યું તરસ્યા છૂપાવવા પોતાની,
પાવર નો નશો છે? કે નશામાં ચૂર સત્તા પોતાની,
કિલર પોલીસ ચોર બે હાથે લૂંટે, જીવે નશો નગ્ન નાચની
એકશન કિલર રવાડે નશાના ચડાવી મર્ડરે લો જાન સજાની,
પોંખી કોરોના મારે લેવા છાજીયા અદાકારોના
કરીલો જપ્ત સઘળું સીલ કરો ગાડીઓ ક્રેડીટની,
શું લાગે છે થાશે ટાઢક બોલીવુડ મોકાણ પંચાતની !
