STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

4  

Kiran piyush shah "kajal"

Abstract

બની

બની

1 min
366

કાગળ ઉપર કરશો સહી ? 

ઈશ્વર નહીં માણસ બની, 


મહેમાન થૈ આવ્યો ઘરે

ઓળખ બની અડચણ ફરી, 


સરવર બધાં સૂકાય પણ

ભીનાશ ભીતરની રહી,


રસ્તો નવો શોધી શકો,

કંટક વીણી ચોખ્ખો કરી,


સાગર અને આંખો અકળ

ઊંડાણ ના માપી શકી,


ભીતર ભર્યા અઢળક રતન

કિંમત કરો નક્કી અહીં,


કાજલ છુપાવ્યું છે ઘણું

પણ વ્હાલ જોઈને ઢળી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract