STORYMIRROR

Rutambhara Thakar

Romance Fantasy

3  

Rutambhara Thakar

Romance Fantasy

બંધન

બંધન

1 min
160

મેં તો પાલવડે 

બાંધી છે પ્રીત,

તમે સાંભળજો 

મારા મનમીત !


તારા બંધનને 

રાખીને ગીત,

મેં તો ગાયું છે

જીવન સંગીત !


કરી હાંસિલ 

જમાનાથી જીત,

મેં તો તોડી છે

જન્મોની રીત !


જોઈ મારા 

વાલમ કેરૂ હીત,

મેં તો તોડી છે

બંધનની ભીંત !


થઈ હું તો

બળબળતી

ગરમીમાં શીત,

મેં તો બાંધી છે 

પાલવડે પ્રીત !


તારા બંધનને 

રાખીને ગીત,

મેં તો ગાયું છે

જીવન સંગીત !


Rate this content
Log in

Similar gujarati poem from Romance