STORYMIRROR

Purvi Vyas Mehta

Drama

3  

Purvi Vyas Mehta

Drama

ભ્રમ તું, સત્ય તું

ભ્રમ તું, સત્ય તું

1 min
450

સમય,

ક્ષણ તું, વ્યાપ તું

અપૂર્ણ છતાં પૂર્ણ તું.


તું સંધી બે કાળની,

તું સ્વયં એક કાળ !


અંત તું, અનંત તું,

સુક્ષ્મ તું, પ્રવાહ તું,


ગતિ તું,ગતિનો સમન્વય પણ તું ....


"હોવા ને ના હોવા" નો

ભ્રમ તું, સત્ય તું !!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama