STORYMIRROR

Purvi Vyas Mehta

Others

4  

Purvi Vyas Mehta

Others

અંધકાર

અંધકાર

1 min
524

લક્ષ્મી ઉંબરે પૂજાતી,

બંધ બારણે ઘવાતી મળી,


અજવાળી રાત પણ,

સવાર અંધારી લાવતી મળી,


ચીસોં ખોવાતી રહી

ઘરમાં ને ગલીઓમાં એની,


થોડી ભીંતોમાં

થોડી કાળજે રૂંધાતી મળી.


Rate this content
Log in