Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Vyas Mehta

Drama

3  

Purvi Vyas Mehta

Drama

સમજણ

સમજણ

1 min
294


આ સમજણ પણ કેવી નડી,

વગર બોલાવે આવી પડી,

રહી રહીને છલકાતી, ઉભરાતી મળી,


કેણ-વેણની પાછળ અડી,

અર્થઘટનમાં અટવાતી મળી.

શોધી શબ્દો- અક્ષરોની કડી,


ન જાણવાનું જાણી ચડી,

ને ત્યાં એ ભોંઠી પડી,

પછી એ પસ્તાતી મળી,

સ્વયં સાથે ઘણું લડી.


શીદને આટલું મથતી રહી?

શીદને આટલું મથતી રહી?

હવે સમજણ પણ સમજી ગઈ,

આવી એક એવી ઘડી...


ન નડી, ન જડી, ન અડી, ન લડી!!

સૌથી પર સરતી ગઈ,

ખુદમાં જ ભળતી ગઈ!


Rate this content
Log in

Similar gujarati poem from Drama