Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Parag Pandya

Tragedy

4  

Parag Pandya

Tragedy

ભાર ઘડપણનો

ભાર ઘડપણનો

1 min
506


લાગે છે ભાર હવે ઘડપણનો સૌને,

પણ આજના સંતાનોને વધુ લાગે છે,


યાદ કરો સૌ -તમને પણ લાગ્યો હશે -

હા કદાચ થોડો ઓછો-ભાર તમારા મા-બાપનો,


ખુબ આભાર જનરેશન ગેપ, આ ભાર સાટુ,

વધશે ભાર સંતાનોના સંતાનોની પેઢીથી,


આ ભારનો સૂર્ય પશ્ચિમથી ઉગ્યો છે -

તો નક્કી પૂર્વમાં જ આથમશે ને !


પણ "રાગ" આભારી છે આ ભારનો કેમકે,

હલકો થશે આ ભાર ઘડપણના બચપણથી !


Rate this content
Log in