STORYMIRROR

Rekha Shukla

Drama Fantasy Others

3  

Rekha Shukla

Drama Fantasy Others

ભાઈબીજ

ભાઈબીજ

1 min
330

આપણે ક્યાંક ખોવાયા છીએ....પાનખર જોને.                    

એક જણ ને જોંઉ છું પરમાત્મા રંગે રંગાયા છે

પાનખર જોને ચૂકવે છે દામ અશ્રુથી રંગાયા છે,


આરઝુ ક્યાં વિશ્રાંત ને લઈ આવશે રંગાયા છે

ઓઢવાને સફેદ રંગ સૂવા મેઘધનુ રંગાયા છે,


મહિમા એ પરિસંવાદ પારિજાતનો થવાનો છે

અધ્યાત્મક ગુરૂ પથનો પ્રદર્શક જ થવાનો છે,


એક્વાર નિભાવી લે બરોબરીનો સંબંધી જ છે

દિલની વસંત પાંગરી સંબંધ લાગ્યો સારો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama