STORYMIRROR

Rekha Shukla

Abstract

3  

Rekha Shukla

Abstract

ભાગ્યની ચાદર

ભાગ્યની ચાદર

1 min
160

ખેંચાઈ ને માણસાઈ ફંટાઈ...!!


સડક મરજી વિના ફંટાઈ

સમજણ નજરુંંમાં જઈ ટકરાઈ,


અંગૂઠો ખોતરે માટીમાં છૂપાઈ

મરજી ભરમાઈને ગઈ શરમાઈ,


પથ્થર કરે પાગલ પૂજાઈ

ભાગ્યની ચાદરું ગઈ તણાઈ 


નીચી નજરું અંતર વંચાઈ

ઉજાળા સ્મિતે રેખાઓ ખેંચાઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract