બેરંગ જીદંગી
બેરંગ જીદંગી

1 min

381
જરૂરિયાત
ખોજ છે જિંદગીની,
મૌન કલમે
વોટ્સઅપ
બાંધે સબંધ નવા
મૌન સ્વરેથી
એક કિનારો
અસ્તિત્વ શોધે છે સ્ત્રી,
મૌન બારણે
ભાગમદોડ
શોધું છું, યાદગાર
મૌન આનંદે
એક ઈશ્વર
પ્રશ્નો, વ્યાકુળ મન
મૌન હાસ્ય
વર્ગ અહમ
પડ્યાં મન નબળા,
મૌન જીવને
મુખે હાસ્ય
બેરંગ છે જીદંગી,
મૌન હૃદય