STORYMIRROR

Darshana Hitesh jariwala

Abstract Inspirational Others

3  

Darshana Hitesh jariwala

Abstract Inspirational Others

બે મોઢાની ચાકરી

બે મોઢાની ચાકરી

1 min
227

બેપરવા ક્યારે નહોતા અમે,

પણ હવે કોઈની પરવા નથી.. 


ક્યારે પણ સ્વાર્થી નહોતા અમે,

જીવવું છે ફ્કત મારા માટે હવે...


મોંઘેરી જિંદગીના વમળોમાં ફસાયા,

મૃગજળ પાછળ દોડવું નથી..


પળમાં છળે શ્વાસો એવી,

જિંદગીનો કોઈ ભરોસો નથી...


બે મોઢાની ચાકરી આ દુનિયા,

તેનાથી ભયભીત થવું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract