Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Tragedy

4  

Parag Pandya

Tragedy

બદલો

બદલો

1 min
352

ફરક હવે પડ્યો છે એનામાં પણ હવે શું ? મને ક્યાં પડે ફર્ક ?

કારણ એ છે કે મેં છે બદલ્યો ખુદને,બસ આજ મારો બદલો !

યાદ છે તારી નફરત, અને પેલી દગાખોર છેતરામણી અદા,

તને પણ યાદ આવશે જ્યારે નહીં મળે જોવા હું થતો ફિદા !

ભૂલ તું કરે, ગુસ્સે તું જ થાય ને નારાજ થવાનો હક બી તારો,

તો મારું શું ? બસ સૉરી કહેવાનું વગર કારણે ને મનાવવાનું !

કોણે કહ્યું પ્રેમ એક જ વાર થાય, વારંવાર પડાય તો મઝા પડે,

હવે તું નહીં તો કોઈ ઓર, દિલને થોડું પકડી રખાય છે, પડે !

પ્રણય તો લાગણી છે હા ગમે ત્યાં ગમે ત્યારે અચાનક ફૂટે,

હવે એને ઉંમર સાથે ક્યાં લેવા-દેવા, એકતરફી પણ ફૂટે !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy