STORYMIRROR

amita shukla

Romance Others

3  

amita shukla

Romance Others

બારેમાસ

બારેમાસ

1 min
215

ચોમાસું ભીંજવે ભીતરનું, બારેમાસ,

પ્રેમ વરસે અનરાધાર, મોસમ બારેમાસ,

પલળ્યા કે કોરા રહ્યાં, આંખો દે જવાબ,

કાતિલ સ્મિતના કામણથી, મળે જવાબ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance