Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

બાંધણી નો પાલવ

બાંધણી નો પાલવ

1 min
6.8K


"મળવું જ હોયતો મારા

મૂરજાયેલા મનને મળ...

ઝાડની ડાળખી ની જેમ

ઝૂકીને મારા અંતરના

મન પર ઢળ..


જયા પહોંચવાની આશા

વરસોથી હતી ત્યાં

પહોંચતાં જ મન પાછુ વળે

અને જિંદગીની કિતાબ

આકાશ પાતાળ એક કરે

અને કંઇક મળે એ શું હોય....??


તુ મારા આંસુઓનો દરિયો

હંમેશા પાંપણે બિંદુ બની લટકે

હંમેશા હોઠ પર તારા નામનુ

સ્મિત સ્ફૂરે છે .


હુ તને એટલું જ પૂછુ છું

કે તારો સ્પશઁ મને આપીશ......??

જે હુ મારા બાંધણીના પાલવ માં

છૂપાવી રાખીશ.....



Rate this content
Log in

Similar gujarati poem from Romance