STORYMIRROR

Meena Mangarolia

Romance Others Classics

2  

Meena Mangarolia

Romance Others Classics

બાળપણ

બાળપણ

1 min
2.4K


તારી અને મારી વાત લખું છું...

એ બાળપણની વાત લખું છું. 

આજ વર્ષો જુની કોઈ વાત લખું છું. 

તારા એ હસમુખા ચહેરાનું એક હાસ્ય લખું છું.

મનગમતી મસ્તીની એક વાત લખું છું. 

જાણ્યું નહોતું કે હું શું લખું છું?

પણ ખબર છે કે હું કંઈક લખું છું. 

શબ્દ મને જડતા નથી પણ એ દિવસની આછી યાદ લખું છું. 

નટખટ નખરાળો એ રમતો ને ભમતો, નજરેથી ના વિસરાતો.

એ દિવસ ન એક વાત લખું છું. 

આજ પણ એ છબી નજરોથી 

ખસતી નથી..

એ દિવસોની હું વાત લખું છું. 

આજ વર્ષો જૂની એક વાત લખું

છું.. હા મને એ યાદ છે.

વર્ષો જૂની યાદ. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance