STORYMIRROR

Rekha Shukla

Fantasy

1  

Rekha Shukla

Fantasy

બાલ કૃષ્ણ

બાલ કૃષ્ણ

1 min
132

બાલ કૄષ્ણ વળગી ગયો મુજ હૈયે આવી ઇ વસી ગયો વિઠ્ઠલ નું નામ દઈ યાદમાં ખોવાણી,

ને ઇ હસી ગયો ભાલમાં તિલક ને આંખમાં નૂર વ્હાલમ,

ઈ રસી ગયો પીળું પિતાંબર અકબંધ પાટલીએ કંદોરો ખોસી ગયો,

અધરો માખણ ને ભોળવતી આંખે મુજમાં વળગી ગયો

પાલવ પકડીને ઊભો નટખટ કાનમાં હસી ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy