Kajal Henia
Fantasy Thriller
દોર્યું ચિત્ર
ગુલાબનું,
રંગો પૂર્યા
ગુલાબી,
ખૂટતું કશુંક
જાણીને,
સુગંધ કાજે,
અત્તર
મેં
છાંટ્યુ,
રહે કાયમ
ખીલેલા,
માટે છંટકાવ
કાજે
પાંપણે
અશ્રુ
તોરણ બાંધ્યું.
કાચની પેટી
એક ઘટના
ભૂલાયેલો ટહુ...
આવરણ
ગુલાબ
લીલુંછમ નજરાણ...
સુંદરતા
કરતબ
અજવાળું
"તું"
કરે શૃંગાર ને અરીસો પણ શરમાય અમથો અમથો .. કરે શૃંગાર ને અરીસો પણ શરમાય અમથો અમથો ..
'ઘૂઘવે એક ભીતર, ને બીજો આ ધરા પર, છે તો સમંદર બન્ને. શોર મચાવ્યો છે એણે વળી આ પણ, છે તો સમંદર બન્ને ... 'ઘૂઘવે એક ભીતર, ને બીજો આ ધરા પર, છે તો સમંદર બન્ને. શોર મચાવ્યો છે એણે વળી આ પણ...
'સર્વશ્રેષ્ઠ મનુષ્યનાં અવતારને અવગણીને, એ મુકી ગઈ મારા મનમાં એક અભિપ્સા, કાશ ! આવતા જન્મે હું ય ચકલી... 'સર્વશ્રેષ્ઠ મનુષ્યનાં અવતારને અવગણીને, એ મુકી ગઈ મારા મનમાં એક અભિપ્સા, કાશ ! આ...
એ ઝેર પચાવનાર જોગણ મીરાં હું ગોતું છું ... એ ઝેર પચાવનાર જોગણ મીરાં હું ગોતું છું ...
'ડોકિયું કરે એક કૂંપળ જગત જોવા, મિત્રોના શબ્દોની પરાગરજ કરી શબ્દોની કળી ખીલવી લઉં છું.' સુંદર પ્રાકૃ... 'ડોકિયું કરે એક કૂંપળ જગત જોવા, મિત્રોના શબ્દોની પરાગરજ કરી શબ્દોની કળી ખીલવી લઉ...
કલ્પનામાં પણ ન હું આવી શકું... કલ્પનામાં પણ ન હું આવી શકું...
એથી જ તો પતઝડ મારાં ચમનમાં હતી ... એથી જ તો પતઝડ મારાં ચમનમાં હતી ...
તમારી દિલ્લગી ખૂબ મોંઘી પડે છે ... તમારી દિલ્લગી ખૂબ મોંઘી પડે છે ...
તારલા થઈ યાદ વેરાઈ બધે .. તારલા થઈ યાદ વેરાઈ બધે ..
તને પામીને એક પળમાં જીવી જવા મારે ભવ એકસાથે નવ્વાણું, તને પામીને એક પળમાં જીવી જવા મારે ભવ એકસાથે નવ્વાણું,
Must read. Superb thinking and creation with feelings. Must read. Superb thinking and creation with feelings.
Share with all.. still you.. Share with all.. still you..
the lock or the key? the lock or the key?
મખમલી મોરપીંછ મેલ્યા મધુવનમાં ને, કાન! વીસર્યા છો વેણુના નાદ રે વાટલડી જોઇ જોઇ થાકી આંખલડી ફરી આવ... મખમલી મોરપીંછ મેલ્યા મધુવનમાં ને, કાન! વીસર્યા છો વેણુના નાદ રે વાટલડી જોઇ જોઇ...
યાદ એ રણછોડ રુપ આવે મને, તું ખરી વેળા ભગાડે છે મને. ભાન ભૂલીને સુખોને ભોગવું, આગ થઇને તું દઝાડે છે મ... યાદ એ રણછોડ રુપ આવે મને, તું ખરી વેળા ભગાડે છે મને. ભાન ભૂલીને સુખોને ભોગવું, આગ...
ઉછળતાં દરિયામાં મોજા જેવી ઇચ્છા, સુતેલાં નયનોમાં શમણાં જેવી ઈચ્છા. ફુલેફુલે ઉડતાં ભ્રમર જેવી ઈચ્છા, ... ઉછળતાં દરિયામાં મોજા જેવી ઇચ્છા, સુતેલાં નયનોમાં શમણાં જેવી ઈચ્છા. ફુલેફુલે ઉડતા...
હે જી ચાલો રે ઝાડવાંના વનમાં રે, એને હેતના જળ તમે રેડજો રે. હે એના મીઠાં ફળોને તમે ચાખજો રે, એમાં... હે જી ચાલો રે ઝાડવાંના વનમાં રે, એને હેતના જળ તમે રેડજો રે. હે એના મીઠાં ફળોને...
જોબનિયું આજે આવ્યું ને કાલ જાશે, ને ઓરતા મનનાં, મનમાં રહી જાશે; વાલમની વાટ્યું જોતાં રે જોતાં, કે... જોબનિયું આજે આવ્યું ને કાલ જાશે, ને ઓરતા મનનાં, મનમાં રહી જાશે; વાલમની વાટ્યું...
ઓરડે ધીમું અજવાળુંને ડેલિયે શમણાં છમ્મ ! મેઘલી રાતે અંધારાથી દીવડાઓ ધમધમ ! કિચૂડ કિચૂડ ઝાંપલિયુંના ર... ઓરડે ધીમું અજવાળુંને ડેલિયે શમણાં છમ્મ ! મેઘલી રાતે અંધારાથી દીવડાઓ ધમધમ ! કિચૂડ...
ઊગી નીકળે છે દફન થયેલા કેટલાય દ્રશ્યો. નમતી સાંજે વીતેલાં પ્રસંગો. ને શબ્દોની સરહદને પેલેપાર મૌનનાં ... ઊગી નીકળે છે દફન થયેલા કેટલાય દ્રશ્યો. નમતી સાંજે વીતેલાં પ્રસંગો. ને શબ્દોની સર...