Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mayank Patel

Inspirational Thriller Tragedy

3  

Mayank Patel

Inspirational Thriller Tragedy

અટલ

અટલ

1 min
7.2K



તું નહિ તો કંઈ નહીં,

અટલ વિના કઈ નહીં,

તારાં વિના હવે અખંડ ભારત નહીં,


હસાવી અને રડાવી ગયાં એ વાત નહીં,

કારગિલની યાદ તારાં વગર જીતાય નહીં,


અલવિદા નહીં કહું આ પાર્થિવ દેહ વગર કંઈ નહીં,

જરૂર છે ભારતવર્ષને એ જીવ વગર કશું નહીં,


અટલ વગર આજે પોખરણ નામ નહીં,

બસ, એક અટલ નહીં તો કંઈ નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational