STORYMIRROR

Author Sukavya

Tragedy Inspirational

3  

Author Sukavya

Tragedy Inspirational

અસ્તિત્વ

અસ્તિત્વ

1 min
440

તૂટી વિખરાઈ ને જાત ને સમેટતાં આવડે છે. કેમ કે, એક સ્ત્રી છું એટલે..


એક આંખે રડીને બીજી આંખે હસતાં આવડે છે. કેમ કે, એક સ્ત્રી છું એટલે,


મૂરજાઇ ને જાત ને સમેટતા આવડે છે. એક સ્ત્રી છું એટલે,


દીલમાં હજારો દુ:ખ દબાવીને સુખ ને માણતા આવડે છે. કેમ કે, એક સ્ત્રી છું એટલે..


ચિંધેલી એ હજાર આંગળીઓનો ભાર જીલતા આવડે છે મને, કેમ કે એક સ્ત્રી છું એટલે...


પારકી કહેવાયી છે મને, છતાંય વ્યક્તિગત અસ્તિત્વ બનતા આવડે છે મને. એક સ્ત્રી છું એટલે જ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy