STORYMIRROR

Kamlesh Rabari Ghana

Fantasy Others

4  

Kamlesh Rabari Ghana

Fantasy Others

અર્પણ જિંદગી

અર્પણ જિંદગી

1 min
304

મંઝિલ મળશે મોટા એ સ્વપ્ન કોણ શણગારી બેઠું છે,

સ્મરણો તો ગજબના પણ એ કોણ ખંંડેેેેર બનાવી બેેઠુું છે.


ખૂણેથી રોજ સંભળાય શબ્દો કે અમારુ કોણ માને છે,

સમજાતું નથી કે તમારી રજા સિવાય કંંઈ કયાં મનાય છે.


દિવસે સ્વપ્ન આવે પણ હાજરી હયાત-નહિવત ગણાવે છે,

શું કરીએ અમારી જિંદગી જ અંત ઘડીએ હાર અપાવે છે.


હજુ મોજશોખ કરવાનો તો વિષય જ નહિ જિંદગીમાં તોય,

શબ્દો ક્રોધિત પણ સ્મિત સાથે વ્હાલથી કેેેવું શીખવતી હોય.


હું ચાલું એ પંંથ અને તારા અલગ રસ્તાથી એક ઠેકાણે જવાય, 

અર્પણ જીવન અલ્પ શબ્દોમાં, જિંદગી તારી ખુુશીથી જીવાય.


કહે છે કે જિંદગી મોજનો દરિયો શું ખબર કયારે કિનારે પટકાવે,

કમલેશ જિંદગી છે તો વાવાઝોડું પણ આવે, શું ખબર કયાં ભટકાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy