STORYMIRROR

Pinky Shah

Romance Tragedy

3  

Pinky Shah

Romance Tragedy

અરમાન

અરમાન

1 min
1.0K


શ્રી ક્યાં છો !

દિશા એ અવાજ દીધો,

પ્લીઝ દિશા, ખૂબ કામ છે

માર્ચ એન્ડ છે યાર કંઇક તો સમજ,


શું કહેવું'તું એકવાર સાંભળ્યું હોત શ્રી!

આપણી લગ્નતિથિનો આજ શુભ દિન,


તને યાદ નથી ને યાદ અપાવી શકું એટલી,

ધીરજ નથી .......દિશાના હાથમાં રહેલા ફૂલો

વિખરાઈ ગયા ...એના અરમાનો ની જેમ જ .......!


Rate this content
Log in

Similar gujarati poem from Romance