Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prachi V Joshi

Abstract Inspirational

3  

Prachi V Joshi

Abstract Inspirational

અરજ એક ઈશ્વરને

અરજ એક ઈશ્વરને

1 min
203


જટાઓમાં જ્વાળા 

છાતી પર ધરાનો ભાર,


પગ આકાશથી ઉચ્ચા

પેટ એ બ્રહ્માંડનો આધાર,


હાથમાં ડમરુ વિશાળ

ગળામાં સર્પોનો શૃંગાર,


લઈને ત્રિશૂળ ત્રિકાળ

લટાર મારો તમે ચારો પોર,


વેદો ગાય તમારા ગુણગાન તમને વંદન અપરંપાર,

તમારા વગર ના આ જગનો ઉધ્ધાર,


તમે ભય ને તમે ભયથી ઉગારનાર

તમને રિઝવવા કરું હું કાલાવાલા અપાર,


કરો તમે દયા ને રોકો આ નરસંહાર

હું કરું ભક્તિ શિવ શક્તિની,


બનો આ મહામારીનો કાળ

બસ અરજ આટલી મહાકાળ.


Rate this content
Log in