STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

3  

Manishaben Jadav

Fantasy Inspirational Children

અનુકુલન

અનુકુલન

1 min
2

સજીવો રહે માણસના સાથીદાર

રહેતા પ્રાણીઓ પાસે સદા

       મનુષ્ય માટે છે ખાસ

    સજીવો સાથે સાધીએ અનુકુલન...!

ચણ ચણતી ચકીબેન

ઈયળ ખાતા બગલાભાઈ

    ખેડૂતના છે મિત્રો

     સજીવો સાથે સાધીએ અનુકુલન...!

એંઠવાડ ખાતા કાગડાભાઈ

 મીઠું બોલતા કોયલબેન

    આપણને લાગે વ્હાલા

   સજીવો સાથે સાધીએ અનુકુલન...!

ઘાસ ખાતા ગાયમાતા

બેં બેં કરતા બકરીબેન

   દૂધ આપી કરે પોષણ

સજીવો સાથે સાધીએ અનુકુલન...!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy