STORYMIRROR

Rekha Shukla

Abstract

3  

Rekha Shukla

Abstract

અંત કયાં ?

અંત કયાં ?

1 min
265

ભોળી સંવેદના ને રંજાડે વેદના તો 

અંત ક્યાં ?

ભાવના મરે તોય યાતનાનો આખરી 

અંત ક્યાં ?


શ્વાસના વૃદ્ધ પંખીડા ધ્રુજતા ઊડી કહે અંત ક્યાં?

મૃગજળી આશ સપના પૂછે ઝંખનાનો 

અંત ક્યાં?


તૂટે શ્રધ્ધા રૂઠી રોષે ખળભળે સંભાવના અંત ક્યાં?

સફરમાં ટળવળી ખોળે મૃત્યુ જીવનો 

અંત ક્યાં?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract