STORYMIRROR

Ranjana Solanki Bhagat

Abstract Romance

3  

Ranjana Solanki Bhagat

Abstract Romance

પ્રેમની આશા

પ્રેમની આશા

1 min
193

સંગેમરમર હતી જે કાયા અમારી,

એને તાજમહેલ બનાવ્યો યાદમાં તમારી,


તારા પ્રેમને જીવતો રાખવા મેં,

હંમેશાં બે પ્રેમીઓને મેળવ્યા મેં,


ક્યારેક તો સ્પર્શ થશે તારા ચરણ ફરી,

આ કાયા પાથરી છે મેં પાણ કરી,


જીવંત રહેશે પ્રેમની આશા અમારી,

પ્રત્યક્ષ મળો ના મળો અભિલાષા તમારી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract