Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Shukla

Abstract Drama Tragedy

3  

Rekha Shukla

Abstract Drama Tragedy

રહો સક્રિય

રહો સક્રિય

1 min
204


દવા કેમ ખબર ને કોના માટે છે 

પણ રોજ સમયસર દેવાય છે ! 

નિષ્ક્રિય કેમ રહેવાય ……


સોરી કહેવાથી જીવી લેવાય છે

સારી હતી લાજ તેની લૂંટાય છે !

નિષ્ક્રિય કેમ રહેવાય …….


ગીતા સીતા કયાંય જીરવાય છે 

સહી લે દિલ ચૂરેચૂરા પીંખાય છે !

નિષ્ક્રિય કેમ રહેવાય ……


આયનો જુવે બે ચહેરા મુંઝાય છે

કમ ટુ ધ પોઇંટ મરી ને જીવાય છે !

નિષ્ક્રિય કેમ રહેવાય …….


બીજાના અરમાનની લાશ પર મહેલ

સોલ લેસ શરીર ફરીફરી ચૂંથાય છે !

નિષ્ક્રિય કેમ રહેવાય …….


નિષ્ફળતા બરબાદી કેમ થોપાવાય છે 

હસો અનહેપી નજરઅંદાજ કરાય છે ! 

નિષ્ક્રિય કેમ રહેવાય …….


લડી લો ભૂલકાં ને વડીલો ચકરાવે છે 

સફળતા મળે લડી ને જ જીરવાય છે ! 

નિષ્ક્રિય કેમ રહેવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract