STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Romance Tragedy

3  

Shraddhaben Kantilal Parmar

Romance Tragedy

અણસાર

અણસાર

1 min
170

દરેક પગલાંમાં મને તારો અણસાર લાગે છે

તારા આવવાનો અચંબો લાગે છે,


મનમાં મીતના ઊર્મિઓ તરંગો લે છે,

દિલ કેરા મોર થનથન નાચી ઊઠે છે,


આંખોમાંથી અશ્રુધારા નિરંતર વહે છે,

તારી યાદમાં દિલમાં જવાળા સળગે છે.....


તારા વચનો પર કાયમ જીવી જાણું છું,

શબ્દો કેરા બાણોથી તો હું રોજ ઘવાવ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance