STORYMIRROR

Chirag Sharma

Abstract Horror Thriller

3  

Chirag Sharma

Abstract Horror Thriller

અંધારાંનો ડર

અંધારાંનો ડર

1 min
143

સૂર્યનો પ્રકાશ દિવસે આપે છે ઊર્જા,

ચંદ્રનો પ્રકાશ રાત્રે લાવે છે સન્નાટો,


અંધારી રાતમાં વેરાન સ્થળે લાગે ડર,

ભસતાં શિયાળવા જ્યારે તો લાગે ડર,


દિવસનાં અજવાળાં લાવે ઉત્સાહ છે,

રાત્રિનાં અંધારું લાવે છૂપો ડર છે,


જઈએ બહારગામ ભલે ઉત્સાહથી,

રાત્રિ રોકણનો વેરાન સ્થળે લાગતો ડર,


અંધારાંમાં આવી જાય ભલે કૂતરાં,

પણ લાગતો જાણે ભૂત જેટલો ડર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract