STORYMIRROR

Jay D Dixit

Romance

4  

Jay D Dixit

Romance

અમાસે પૂનમ

અમાસે પૂનમ

1 min
393

કાળી ઘેરી રાતમાં

તું ચાંદ સી થઈ આવી,

પૂનમ જાણે અમાસે

ફાગણી થઈ આવી.


આભમાં એ રોજ

આકાર બદલે છે ઘણા,

એને જોઈ હૈયે

તારી લાગણી થઈ આવી.


કોણ કહે છે?

ડાઘ છે એની કાયા પર,

મને તો તારા ગાલના

તલની છાવણી થઈ આવી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance