Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Saraswat sai

Abstract Others

3  

Saraswat sai

Abstract Others

અમાસ

અમાસ

1 min
160


કાયકુ

પૂનમ પટરાણી

હે, શશી રાજ

તો, અમાસ તારી શું ?


સાદ પાડે અમાસ

તોય ના જાય

આ ભેદભાવ કેમ ?


તારી આભા સૌ માટે

રાત્રીના રાય

અમાસ કેમ વૈરી ?


પૂનમે સાગરમાં

ઉછળે મોજા

અમાસે પાછા જાય,


અમાસે ઓસરતી

કાજળી રાત

દુઃખથી છલકાતી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract