Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

4.8  

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

અજવાળું

અજવાળું

1 min
335


તમે હતાં એથી જીવનમાં અજવાળું હતું,

અન્યથા તો આભનું આ જગત કાળું હતું,


ખોલવાની કોશિશ તો ઘણી કરી છે છતાંય,

ખુલી શકે એવું ક્યાં આ સંબંધનું તાળું હતું !


સફાઈ કરી ખૂબ મેં તો પ્રેમના પોતાથી કિંતુ,

બાજેલું તમારી આંખે એ શંકાનું જાળું હતું !


અમીર ઘણાય હતા અમે કે મળ્યાં તમે હતા,

ને હજુ છે ઘણું તે છતાંય ફૂંકાયું દેવાળું હતું !


હતી એક ઈચ્છા પ્રેમ પામવાની તારી 'ઉમંગ',

કિંતુ રંજ એટલો કે નસીબ જરાં મોળું હતું !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy