Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Dhruv

Tragedy Inspirational

3  

Smita Dhruv

Tragedy Inspirational

અજબ સંબંધો

અજબ સંબંધો

1 min
462


એવું કેમ થાતું, લાગે નવાઈ મને,

માસી લાગે વ્હાલી, ને મામી પડે અકારી ?


એવું કેમ થાતું, લાગે નવાઈ મને,

ફોઈ લાગે વ્હાલાં, ને કાકી સાવ નકામાં ?


એવું કેમ થાતું, લાગે નવાઈ મને,

કાકા-મામા સારાં, ને માસા-ફુઆ નઠારાં ?


લોહીનો સંબંધ જગમાં લાગે સૌને સારો,

સગા જે બહારનાં, તે નકામાં ને ઠાલાં ?


નિરંતર સૃષ્ટિની અવિરત રચનામાં

સંબંધોનાં આ તો છે તાણાં-વાણાં !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy