STORYMIRROR

Meena Mangarolia

Drama

2  

Meena Mangarolia

Drama

અધૂરી આશ.

અધૂરી આશ.

1 min
14.1K


રહી ગયો હતો ભાદરવો

અધૂરો અને તરસ્યો...

જે આસોની નવલી નોરતાની રાતે

પણ કોઈની અધૂરી આશ

બૂઝાવે છે વરસી વરસી ને...


આસોની આશ ભિંજવી

અને લાગણીઓને તરબોળ

કરી સૂર તાલ સાથે આજ

આવી ગયો છે પાછો મેહુલિયો...

જે અનરાધાર વરસે છે માઝા

મૂકી આજ મેહૂલિયા એ...


આજ તાંડવ નૃત્ય મૃદંગ સાથે

જલધારા સાથે માની આંખોમાથી

અમી છાંટણા ખુશીથી વહી રહયા છે..

તરસી ધરતીને રસબોળ અને રસાથાળ

કરી ને.....આસોની નવલી

નોરતા એ.....જાણે ઉપરવાલો

રાસ ગરબા રમતો હોય એવું જ

લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama