STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

4  

Bhavna Bhatt

Inspirational

અછત

અછત

1 min
291

અન્નની અછત ઘણી જગ્યાએ છે,

છતાંય અન્નનો બગાડ ક્યાં અટકે છે !


પાણીની અછત ઘણી જગ્યાએ છે,

તોય તેની કિંમત ક્યાં કોઈ સમજે છે !


દિકરીઓની અછત ઘણી જગ્યાએ છે,

તોયે દિકરીઓની સલામતી ક્યાં છે !


પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે,

છતાંય સાયકલ ક્યાં કોઈને ગમે છે !


સાચાં માણસોની અછત વર્તાઈ રહી છે,

છતાંય સાચાં લોકોની કદર ક્યાં થાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational