STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy

આવ્યું ચોમાસું આવ્યું

આવ્યું ચોમાસું આવ્યું

1 min
324

આવ્યું ચોમાસું આવ્યું ! 

છટાદાર ઘનઘોર વાદળે વરસ્યું ઝાપટું

આવ્યું ચોમાસું આવ્યું ! 


માણસ મોઢે ડૂચો 

શરીરે પ્લાસ્ટિક શણગાર

પલાળુ કેમ ચોમાસું મુંજાય,


થાય સાલુ કે ઉડાડુ છાંટે છાંટો

પલાળુ અંગે અંગ 

નીતરે તન-મન,


આંખે રૂદયાના ભાવ વરસ્યા 

રુવે રુવે આગ

કેમ છિપાવીશ તરસ આ વેદના વિરહની,


આ વરસ ખોયા સ્વજન, અનહદ આંખ વરસી

તરસ આ રણભીની વાદળીની અનરાધાર કેમ વરસુ

આવ્યું ચોમાસું આવ્યું !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy