STORYMIRROR

Hetshri Keyur

Fantasy Children

3  

Hetshri Keyur

Fantasy Children

આવ્યો ઉનાળો

આવ્યો ઉનાળો

1 min
214

ચાલો શેરડીનો રસ પીવા જઈએ

જુઓ આવ્યો ઉનાળો,


ચાલો બરફનાં પાર્કમાં રમવા જઈએ

જુઓ આવ્યો ઉનાળો,


ચાલો ઠંડા અને મીઠા શરબત પીએ

જુઓ આવ્યો ઉનાળો,


ચાલો તરબૂચ અને ટેટી લેવા જઈએ

જુઓ આવ્યો ઉનાળો,


ચાલો આઈસક્રીમ અને ઠંડા પીણાં પીએ

જુઓ આવ્યો ઉનાળો,


ચાલો હિલ સ્ટેશન પર ફરવા જઈએ

જુઓ આવ્યો ઉનાળો,


ચાલો સુતરાઉ કપડાં લેવા જઈએ

જુઓ આવ્યો ઉનાળો,


ચાલો નવા ટોપી અને ચશ્મા લેવા જઈએ

જુઓ આવ્યો ઉનાળો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy