STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

આવો તો આવી જાવ

આવો તો આવી જાવ

1 min
410

આવો તો આવી જાવ આજે મળો તો મળીને રહો

જરૂર છે તમારી જરૂર છે તમારી,


હસો તો હસાવીને જાવ અને આપો તો આપીને જાવ

જરૂર છે તમારી જરૂર છે તમારી,


ગમો તો ગમાડીને જાવ અને સમજો તો સમજાવીને જાવ

જરૂર છે તમારી જરૂર છે તમારી


શોધો તો શોધી ને જાવ ને મળે તો માણીને જાવ

જરૂર છે તમારી જરૂર છે તમારી,


સ્વીકારો તો સાચવીને જાવ ને સાચવો તો સમજીને જાવ

જરૂર છે તમારી જરૂર છે તમારી,


મ્હેકો તો મહેકાવીને જાવ ને જીવો તો જીવીને બતાવો 

જરૂર છે તમારી જરૂર છે તમારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract