STORYMIRROR

Bhavna Bhatt

Drama

3  

Bhavna Bhatt

Drama

આવો મારે ઘેર

આવો મારે ઘેર

1 min
408

આવો મારે ઘેર ચેહર માવડી,

મારે આંગણા પાવન કરો માવડી.


કુમ કુમ પગલાં પાડો ને માવડી,

દર્શને આંખડી તરસે છે માવડી.


આજે રુમઝુમ ઝાંઝરી ઝમકે માવડી,

દિલમાં ભાવના અપાર છે ચેહર માવડી.


અંતરમા જ્યોત પ્રગટાવો માવડી,

આવી દિવ્ય શક્તિ પ્રગટાવો માવડી.


એક તમે જ છો શરણું મારું માવડી,

તમને કેમ વિસારું ઓ મારી માવડી.


મારે ઘેર પધારો મારી ચેહર માવડી,

આવો નવરાત્રિ રમવા પધારો માવડી....


Rate this content
Log in

Similar gujarati poem from Drama