STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

આવી દિવાળી

આવી દિવાળી

1 min
365

આવી દિવાળી આવી દિવાળી

ખુશીનો છે આ ઉત્સવ,


ઘર શેરી ને આખું ગામ

ઝળહળ થયું તમામ,


અંધારાંનું ગયું નામ

દિવાળી છે તહેવારનું નામ,


વાર સારો છે તહેવાર સારો છે

ઉમંગનો છે આ ઉત્સવ,


આજ દિવાળી આવી રંગો લઈને

ચાલો રંગોળીઓ પુરીએ,


બાળક બધા થયા બહુ રાજી

સૌ સાથે મળી ને ઉજવીએ તહેવાર,


કર્યું કેવું મોટું કામ

કરું દિવાળી તને પ્રણામ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract