આવ ત્યારે
આવ ત્યારે
આવ ત્યારે મળશું મળીને વાત કરીએ
આપ ત્યારે આપી દઈશું સાચવીને વાત કરીએ,
જાણ ત્યારે જાણી લઈએ જાણકારીથી વધુ જાણીએ
વાંચ ત્યારે વાંચી લઈએ વાંચીને વધુ વાત કરીએ,
માણીને મનોરંજન કરીએ મનની વાત કહીએ
ઓળખીને આશ આપીએ આશાના દીપક પ્રગટાવીએ,
પાળીએ પળ આપીએ પાળીને પ્રીત બાંધીએ
માનીએ માનવું છે માનીને મેળાપ કરીએ.
