Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

amita shukla

Tragedy Thriller Others

4.3  

amita shukla

Tragedy Thriller Others

આત્મીયતા

આત્મીયતા

1 min
171


વર્તમાનની આ મહામારી,

લૂંટે છે સર્વ સ્વજન,

ખાલીપો ઘરનો કરી,

ભરે દરબાર ઈશ્વરનો.


પ્રેમરસ હું ક્યાં ઢોળું

કરુણા હું ક્યાં લૂંટાવું,

સર્વસ્વ લૂંટાઈ હું,

આત્મીયતા ક્યાં દાખવું ?


હું છું સાથે કહેનારા,

ટાણે ખોવાઈ જાય,

મજબૂરીથી ભરેલા,

લાચાર ક્યાં જાય ?


પ્રેમ અને કરુણા,

ધરબાવી દિલમાં,

ગંગાજળ પામતા નથી,

અંત સમયે વ્હાલા.


કોરોનાનો કહેર,

ખુશીમાં લહેરાવ,

માનવીય ગુણોને,

પ્રભુ લાગણી દર્શાવ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy